“ડૂમાઓનાં દર્પણમાં પોઢેલા સગપણને પૂછ,
કોરી ધાકોર આંખોને કેવું જળ વાગે છે.

સન્નાટો બીડીને ના મોકલ પરબીડિયું
ડુમા, નિસાસા વચ્ચે કોરો કાગળ વાગે છે.”
🙏🏻

Gujarati Shayri by Umakant : 111811173
Umakant 4 year ago

વિરહીની વેદના , અદભૂત 🥵 👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now