પ્રેમ કરવો સહેલો છે,પરંતુ બંનેના દિલમાં રહેલી વેદના સમજવી મુશ્કેલ છે.જ્યારે બંને પ્રેમી એકબીજાની વેદના સમજી શકે ત્યારે ખુદ ઈશ્વરે આપેલી પ્રેમની ભેટ અણમોલ બની જાય છે.

-Bhanuben Prajapati

Gujarati Motivational by Bhanuben Prajapati : 111811163

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now