ખીલી ને પુષ્પ બની સંકુચિત નજરની કળી ,
અહો , શ્વાશ ની મધ્યે તો વસંતો મ્હોરી .
ઉડે ગુલાલ સર્વત્ર રહે ના એક ક્ષણ કોરી
જીવન ના બાગે મુગ્ધ યુવાની એ દસ્તક દીધી .

Gujarati Poem by Ash : 111810986

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now