જ્યારે તારી સતત યાદ આવશે,
વાદળો તૂટશે,
વરસાદ આવશે ...
ને ત્યારે ,
નહીં હોઇ એ
આપણે પાસ પાસે,
રુ દી યા માથી,
ફોરમ ફરિયાદ આવશે...!

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111810863

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now