ક્ષણમાં બનીને સદી સરકી જાય ,
તેવો ઈતિહાસ છે જિંદગી...!
કોણે કહ્યું છે લાંબી સફર,
ફોરમ ...,
ટૂંકો પ્રવાસ છે જિંદગી...!

-Mrs Farida Desar

Gujarati Motivational by Mrs Farida Desar : 111810861

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now