એક કોળિયો પેટ સુધી પહોચાડવા ઈશ્વરે કેવી અદ્ભૂત રચના કરી છે...
ગરમ હોય તો હાથ કહી દે છે,
કઠણ હોય તો દાંત કહી દે છે,
કડવું હોય તો જીભ કહી દે છે,
બસ ખાલી હકનું છે કે હરામ નું એ આપણે નક્કી કરવાનું છે...
Good Morning

Gujarati Good Morning by Nirav Devani : 111810811

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now