જેમ જેમ રૂપિયા વધતા જાય તેમ તેમ શૂન્ય વધતા જાય.

100, 1000, 10000, 100000!! એટલા માટે જ આપણા વડીલો કહેતા કે વહેવાર માં 1 ઉમેરી ,11 21, 51, 101, 151, 501 રકમ આપો , જેથી સબંધ માં શૂન્યતા ઉભી ન થાય.

Gujarati Motivational by Nirmal Rathod : 111810690

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now