ભારે હૃદય એવું...
સવાર ના થાય આ રાતની,
બિડાયેલી લાગણીઓ સાથે...
આંસુ ના સરે જવાબદારી આંખની.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111809832
Falguni Dost 4 year ago

રાતનો અંધકાર કંઈક એમ દૂર થયો સૂર્યોદય થકી, હ્રદય તો થયું હળવું અને આંખ ચોખી ચમકી!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now