પરણિત સ્ત્રીઓ દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠું.! •મારે એમને પુછવુ પડે.. 🤔😅😀 હરામ બરોબર જો કોઈ દિવસ પૂછ્યું હોય તો . . 😜 અને... પરણિત પુરુષો દ્વારા બોલાતુ સૌથી મોટું જૂઠું. •એમા એને શુ પૂછવાનું.!?🤥 હરામ બરાબર જો એને પૂછ્યા વગર પાપડ પણ ભાંગ્યો હોય તો . .! 😛😂🤑😁😆