ચાર લોકો દ્વારા હઠ જોવા મળે રાજા, સ્ત્રી, બાળક અને પુરૂષ આ તમામ હઠને શું કહેવાય? જોઈએ ચાલો. રાજા કરે તે"રાજહઠ" સ્ત્રી કરે તે"સ્ત્રીહઠ" બાળક કરે તે"બાળહઠ" અને ..... પુરૂષ કરે તે "પીછેહઠ" 😱🧐😤 😅😂😂

Gujarati Funny by Ash : 111809765

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now