Gujarati Quote in Microfiction by Nilay

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🇮🇳🇮🇳🇮🇳 Positive Morning 🇮🇳🇮🇳🇮🇳

*દવા માત્ર દવાની બાટલી અને ગોળીઓ માં જ હોય એવું ન હોય…*
વ્યાયામ એ દવા છે.
મોર્નિંગ વોક એ દવા છે.
ઉપવાસ કરવો એ દવા છે.
કુટુંબ સાથે જમવું એ દવા છે.

ખડખડાટ હસવું એ દવા છે.
ઘસઘસાટ ઊંઘવું એ દવા છે.
મિત્રો અને સહેલીઓ સાથે ગેટ ટુ ગેધર એ દવા છે.
હંમેશા આનંદ માં રહેવું અને હસમુખ રહેવું એ પણ દવા છે.

પોઝીટીવીટી એ દવા છે.
દયા અને કરુણા એ દવા છે.
કૃતજ્ઞતા અને પ્રેમ એ દવા છે.
નિયમિત ધ્યાન કરવું તે દવા છે.
અમુક પ્રસંગમાં મૌન અને
કોઈ વાર એકાંતવાસ માં જવું એ પણ દવા જ છે.
અને…
*સૌથી અગત્ય નું સારા મિત્ર કે જેની સાથે જિંદગીની*
*બધી જ વાત શેર કરી શકીએ એ એક દવાની દુકાન છે..:!!!*

Gujarati Microfiction by Nilay : 111809630
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now