જુદાં જુદાં દેશો માં સુતી વખતે પત્ની પતિ ને કેવી રીતે સંબોધિત કરે.....❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ અમેરિકા : ગુડ નાઈટ darling 🌹🌹🌹 બ્રિટન : સ્વીટ ડ્રીમ Darling 🌷🌷🌷 જાપાન : ગુડ નાઈટ my love 💕💕💕 કેનેડા : Love you honey 🌺🌺🌺 ઓસ્ટ્રેલિયા : સ્વીટ ડ્રીમ dear 🌸🌸🌸 અને આપણાં ગુજરાત માં.... 😜😜😜😜😜 ગેટને તાળું મારી દીધું ? સીલીનડર બંધ કર્યો ? દહીં ફ્રીજ માં મૂક્યું ? બહારની લાઇટ બંધ કરી ? પંખો ચાલુ કરો, એ સી બંધ કરો, રુમ ઠંડી થઈ ગઈ, મારાથી એ સી મા નથી સુવાતુ. અને છેલ્લે... બહુ મોબાઇલ જોયો.... હવે હુઈ જાવ......😂😂😂😂 🤣🤣🤣😆😆😆😇😇😇