ગુજરાતી રમુજ : બાપુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો બાપુ : શું કરે છે? ભીખારી: ખાઉં છું. બાપુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ? ભીખારી: ના કાલે શાક ગરમ કરવા દીધું તું એ હજુ નથી આવ્યું. 😂😂😂😂😂😂😂😂

Gujarati Jokes by Ash : 111809602

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now