હેડમાસ્તર(ફોન પર ) : તમારો છોકરો સ્કૂલમાં બહુ તોફાન કરે છે....સ્કુલમાં રુબરુ મળી જાઓ...!! છોકરાનો બાપ : એ તો ઘરમાં પણ એટલા જ તોફાન કરે છે...અમે કોઈ દિવસ તમને બોલાવ્યા..?? 😳

Gujarati Jokes by Ash : 111809601

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now