😇સસરા : વહુ બેટા, આજે ઘણી બધી રસોઈ બનાવવાની છે...લાવ હું શું સુધારી આપુ? વહુ : પપ્પા, રસોઇમાં તો હું પહોંચી વળીશ..પણ તમારે સુધારવા જ હોય તો તમારી બાયડી અને છોકરાને સુધારો... 😂🤣😂

Gujarati Funny by Ash : 111809528

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now