. આ લાગણીઓ પણ કેવી હોય છે ,
થોડી થોડી મીઠી ને,
થોડી ગળચટ્ટી હોય છે ...?! ફોરમ,
સાચું કહું એય.. સાંભળ!
બિલકુલ તારી જેવી જ હોય છે...!❤

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111809490

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now