"જીવનમાં આગળ વધવા અવનવા પ્રયોગ કરીએ તો ક્યારેક નિષ્ફળતા પણ મળે. આવા વખતે આસપાસના લોકો આપણી હાંસી ઉડાવે, પરંતુ હસનારા એ ભૂલી ગયા કે ભૂતકાળમાં તેઓ પણ નિષ્ફળ થયેલા".

✍️ વિનિત રાજા

Gujarati Motivational by Vinit Raja : 111809481

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now