આ સંધ્યા જ્યારે સુરજ ને મળતી હશે,
તો શું ગળે વળગતી હશે ..??
કે પછી....,
દિ આખા ની ફરિયાદ કરતી હશે....?? ફોરમ

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111809307
Mrs Farida Desar 4 year ago

જી જરૂર

man patel 4 year ago

સુખ દુઃખ ની વાતો કરતી હશે....

Nilay 4 year ago

100% Fariyaad karti j hoy

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now