મારી સાથે વાત કરવા
તારું ફ્રી હોવું જરૂરી છે.

મારાં રિહદય સાથે ભળવા
તારું બોલવું જરૂરી છે.

મારાં રોગનો અંત લાવવા
તારું ભીંજાવું જરૂરી છે.

મારાં મન ને માણવા
તારું રીસાવું જરૂરી છે.

મને નજર કૈદ કરવાં
તારું આવવું જરૂરી છે.

સોનુ ધોળિયા .

Gujarati Poem by Sonu dholiya : 111808862

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now