નથી પરવાહ મને લોકોની ટીકા ઓની..
ખુદને ભૂલી ચહેરા પર મલકાટ રાખું છું..
નથી હું કોઇ વેપારી તોલ મોલ નો..
છતાંય, તારી દરેક લાગણીનો હિસાબ રાખું છું

સમય મળે તો કયારેક આવજે ફરીથી ચિતરવા
તારા માટે જ તો દિલને કાયમ કોરી કીતાબ રાખું છું..🥰🥰🥰

Gujarati Romance by Ash : 111808637

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now