બધી જ કસોટી માં જીત મળે જરૂરી તો નથી...
ચાલને ક્યારેક હાર ને ય માણીશું...

હા...!! જ્યાં થી અટક્યા તા...,
ત્યાં થી ફરી ચાલીશું...

આશા નો હાથ ઝાલી અજાણ્યા રસ્તે મીટ માંડીશું...,

લાગશે થોડી વાર પણ મંજિલ તો જરૂર પામીશું...!!

Gujarati Poem by Ash : 111808445

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now