ક્યારેક ઉદાસી ની આગ છે જીંદગી,
ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,
હસતો અને રડાવતો રાગ છે જીંદગી,
પણ આખરે તો કરેલા કર્મો નો જવાબ છે જીંદગી...
Good Morning

Gujarati Good Morning by Nirav Devani : 111808284

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now