પ્રેમ આમ જ અવિરત જળવાઇ રહે
જીવન આમ જ સંગાથે સચવાઈ રહે
વધુ ક્યા ઈચ્છાઓની ક્યારી વાવી છે મેં,,
બસ,,,,
ઘડપણ સુધી સુખ-દુઃખમાં સથવાર તારો મળી રહે.....

7 Years of togetherness & still continue......
Happy Anniversary My man🤗💕

-Nirali Polara

Gujarati Romance by Tr.Mrs.Nirali Polara : 111808019

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now