સ્વીકારથી સુખ.
અન્ય વ્યક્તિના સ્વભાવ કે વર્તનને સ્વીકારી લેવાથી શાંતિ આપણે અનુભવીએ છીએ... તે મુજબ તેની સાથે વાત અને વ્યવ્હાર કરવાની સમજ આપોઆપ આવી જતી હોય છે.
પારુલ દેસાઈ
26-5-22

-Paru Desai

Gujarati Whatsapp-Status by Paru Desai : 111807865

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now