મિત્ર 1: અલ્યા તારું વજન કેમ વધતું નથી?
એકદમ ફિટ છે, જિમ કરે છે?
ડાયેટિંગ કરે છે, પરેજી શું શું રાખે છે?
મિત્ર ૨: કોઈ ડાયેટિંગ પરેજી નહિ કે જિમ
પણ નહિ.
તારી ભાભીને પ્રતાપે હું આટલો
તંદુરસ્ત અને ફિટ છું.
મિત્ર ૧: ઓહો! ભાભી તને ફિટ
રાખવા માટે એવું તો શું કરે છે?
મિત્ર ૨: ખાવા બેહુ કે તરત બોલે કે;
*ખાઇ લો પછી એક વાત પૂછવાની છે....*
😂😂😂😂😂😂😂