પગ ને સતાવે એવી કોઈ પાયલ નથી
બે પંક્તિ લખવા થી કોઈ શાયર નથી
આ તો દુનિયા માં રહી ને હસે છે લોકો
બાકી એવું દિલ બતાવો જે ઘાયલ નથી....
🌹પાગલ 🌹

Gujarati Whatsapp-Status by Manoj Leuva : 111807692

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now