વાતો કરવી છે બધાંની,પણ પોતાની નહિ.
પૈસા વાપરવા છે બીજાના,પણ પોતાના નહિ.
વાહ..વાહ. કરાવવી પોતાની, બીજાની નહિ.
પાવર કરવો બધાના પર,પણ પોતાના માં નહિ.

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111807571

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now