પ્રેમ એક અનેરો અહેસાસ છે
જીવન નો આધાર છે
બે દિલો વચ્ચે નો વિશ્વાસ છે
હું શા માટે પ્રેમ ના કરું
કે જેમાં પ્રભુ નો વાસ છે .

Gujarati Thought by Naranji Jadeja : 111807366

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now