વન ઊપવન ખીલી ઊઠ્યાં
ને પુષ્પો પણ મહોરી ઊઠયાં
સુમસામ ગલીઓ સજી સંવરી
એંધાણી મળી છે આજ તારા આગમનની…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111806746
shekhar kharadi Idriya 4 year ago

अति सुन्दर भाव....

Ash 5 year ago

Wow so beautiful lines Good morning 🌄🌅 friend

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now