મારા ગુજરાતની તોલે ન આવે કોઈ !
એવું અમૃતમય ગુજરાત લેજો જોઈ !
ગુજરાતી હોવાનો ગર્વ હૈયે સેવું સદા
એ માધુર્ય રસ મનભરીને માણું સદા !
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111806625
Ash 5 year ago

Gujarat to gujrat che Maru nai aap nu gujarat

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now