મારી સવાર ની ચા ,
અને ગુજરાત સમાચાર ..!
એના વગર ,પડે જ નહીં ,
મારી સવાર ..!
વચ્ચે Disturb કરે જો કોઈ ,
આવી જ બને ,એનું ધરાર ..!

Gujarati Good Morning by Ash : 111806124

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now