Gujarati Quote in Whatsapp-Status by Bhanuben Prajapati

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દર્દ
દિલની વેદના જ્યારે પોતાના લોકોથી મળે ત્યારે તે દિલ તોડી દે છે.
પોતાના જ્યારે પારકા બની જાય ત્યારે મન ની વેદના દ્રવી ઊઠે છે.
કોને શું કહેવું? કેવી રીતે સમજાવવું એ વાત થી હદય હચમચી જાય છે.
જ્યારે હોય આપણું સ્વાભિમાન તેને બચાવવા સંબંધો તૂટી જાય છે.
કોને કહેવી, મનમાં રહેલી વેદના,એ વિચારે આંખોમાંથી અશ્રુ વહી જાય છે .
કુદરતની આ માયાજાળમાં દર્દ પણ ખોવાઈને છુપાઈ જાય છે.


-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111805763
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now