કાજલ પટેલ 5 year ago

ખોટું કામ કર્યું કે નહીં એ નથી ખબર પણ કોઈ પણ છોકરીની id ને મેસેજ કરીને વાત કરવાનું ચૂકતો નથી. મને 2 3 વ્યક્તિ પરથી વાત પણ મળી છે. જો વધારે વાત કરો તો date પર મળવા માટે પણ બોલાવે છે. By chance કોઈ ભોળી છોકરી આની સાથે અડફેટમાં આવી ગઈ તો શું થશે એ ડર લાગે.

Harsh Parmar 5 year ago

શું આ એજ વ્યકિત છે જે ઘણી બધી મહિલાઓને flirt કરીને એમની સાથે ખોટું કામ કરે છે???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now