સાગરના ઉંડાણ માપવા સહેલા છે,...
પણ હ્દય ના ઉંડાણ માપવા અઘરા છે,
જિંદગી તો સસ્તી જ છે ,
પ્યારી દોસ્ત
મોંઘી તો દોસ્તી નિભાવી જાણવાની રીત છે !!.....
એટલે જ મને તો
જિંદગી કરતા..‌પણ વધુ પ્યારી
તારી દોસ્તી છે.......

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111805190

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now