વિચિત્ર દુનિયા નું કઠોર સત્ય:-
વરઘોડામાં વરરાજા પાછળ ચાલે અને દુનિયા આગળ ચાલે, મયત માં જનાજો આગળ અને દુનિયા પાછળ ચાલે, એટલે કે દુનિયા ખુશીમાં જ આગળ હોય ને દુઃખમાં પાછલ!!
ભલે કડવા અનુભવોને ભૂલાવવા અઘરા હોય પણ જીવનમાં સૌથી વધારે કામ તો કડવા અનુભવો જ આવે છે...
🌞સુંદર સવાર ના નમસ્કાર🌞