ઝાંઝવાના જળ છે, આ તૃષા ન સંતોષાય,
વામણાં સુખ પાછળ માનવ દોડતો જાય.
ભાંગી ભ્રમણા ભજ ભાવથી ભગવાન,
સુખ દુ:ખના ભ્રમ વચ્ચે જીવન ઝોલાં ખાય.
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111804656

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now