મનુષ્યોમાં ભાગ્યશાળી તે કહેવાય છે,
જેમની પાસે ભોજન સાથે ભૂખ હોય છે,
પથારી સાથે ઊંઘ અને ધનની સાથે ધર્મ પણ છે.

સફળ માણસ એ જ છે, જે તુટેલાને બનાવી જાણે ને રૂઠેલાને મનાવી જાણે.
🙏🏻

Gujarati Quotes by Umakant : 111804353

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now