કડવું સત્ય...
માઁ બાપ ને ક્યારેર Happy Son કે Happy Daughter Day ઉજવતા જોયા છે??
કારણ માઁ -બાપ સંતાનો ની આખી જિંદગી happy રહે તે માટે સતત પ્રયત્ન શીલ રહે છે જિંદગીભર
તો સંતાનો ને કૅમ જરૂર પડે છે Happy Fathers કે Happy Mothers Day ઉઝવવા ની ??
સિમ્પલ અને સમજવા જેવું છે આખી જિંદગી માઁ બાપ ને મોટા ભાગ ના સંતાન ખુશ નથી રાખી શકતા એટલે
એક દિવસ ખુશ કરવા Happy Father's કે Happy Mother's Day ઉઝવી ને સંતાનો માઁ બાપ ને ખુશ રાખવા વ્યર્થ પ્રયત્નો કરે છે
દિવસ ની માત્ર પાચ દસ મિનિટ સવારે અને સાંજે માઁ બાપ જોડે પ્રેમ થી વાતો કરી લઈશું ને તો દરરોજ એમને માટે happy જ રહેશે....બીજી ક્યાં એમની ડિમાન્ડ કે જરૂર હોય છે પ્રેમ અને લાગણી સિવાય...
સંતાનો જો કર્તવ્ય નિભાવે તો વ્યક્તવ્ય ની જરૂર ના પડે
સિમ્પલ અને સમજવા જેવું.... 🌹🙏
જય જિનેન્દ્ર
જય શ્રી ક્રિષ્ના
🙏🙏
હિરેન વોરા