આ જીંદગી પણ કેવા ખેલ રચે છે,
કયારેક દુઃખ માં હશવુ પડે છે,
તો કયારેક સુખ મા પણ રડવું પડે છે,
કયારેક ફૂલ બની ગુલાબ મુરજાઈ જાય છે,
તો ક્યારેક કલી બની ને મુરજાઈ જાય છે.

સુપ્રભાત
નર

Gujarati Good Morning by Naranji Jadeja : 111803297

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now