કદાચ સ્વપ્ને તું મળી જાય,
એ આશ સાથે આ નયન રોજ બિડાય જાય,
દોસ્ત! છે તું સમીપે એ ભ્રમને મળસકુ રોજ તોડી જાય.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111802844

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now