હા હું મોજમાં જ રહું છું,
ખુશીઓની મહેફિલમાં જ રહું છું,
જિન્દાદિલ્લીથી લહેરમાં રહું છું,
તું જો તો ખરા દોસ્ત!
હું મારા દરેક દોસ્તના દિલમાં જ રહું છું.

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111802702

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now