કોણ કહે છે કે,
આંખો બોલતી નથી
હ્દય ના રાઝ ,એ
ખોલતી નથી..
એ તો માત્ર આંખો જ તો હોય છે ્્
જે
માત્ર રડતી જ નથી
પરંતુ
હ્દય માં સમાવેલ શબ્દો ને
લાગણી માં પરોવીને
આંસુ રુપે વહાવે છે...

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111802593

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now