પતિ : તારા માટે એક મસ્ત વાંદરાનું બચ્ચું🐒 લાવતો હતો .પણ કસ્ટમ ઑફિસરે જ એ લઈ લીધું !!’
પત્ની : ‘કશો વાંધો નહિ !
મારે તો તમે આવી ગયા એટલે
બધું જ આવી ગયું !!
🙊👻👻

-Salil Upadhyay

Gujarati Jokes by Saliil Upadhyay : 111802404

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now