હું અને મારા અહેસાસ

ચાંદમાં ડાઘ છે,
રાતમાં આગ છે.

માળીને તડપતો,
યાદમાં બાગ છે.

ગીતને સાંભળો,
તાલ માં રાગ છે.

કીમતી હોય એ
ઝાડ માં સાગ છે.

હોળી માં ગીતોના,
રાગમાં ફાગ છે.
૩૦-૪-૨૦૨૨

સખી
દર્શિતા બાબુભાઇ શાહ

Gujarati Poem by Dr Darshita Babubhai Shah : 111802384

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now