જીવતા છો, તો વિશ્વાસ રાખો તમારા હાથોના ખંભા પર લહેરોની સાથે તરવાનું કામ તો લાશ પણ કરી શકે છે. લહેરોની વિરુદ્ધમાં તરવું જીવતા માણસનું કામ છે.
જીવતા છો, તો વિશ્વાસ રાખો તમારા પગની તાકાત પર
કેમ કે તમે ચાલવા માટે સર્જાય ના હોત તો, પગની જગ્યાએ તમારે મૂળીયા હોત..!
-Shanti Bamaniya