મોળી ચા ની
ચૂસકી ના ખ્યાલે
ખુટતી ખાંડ
ભેળવતો રહ્યો
ચા ના પ્યાલે ....

ને અંતે ખબર પડી કે..
બેસ્વાદ ચા માં
ખૂટતી નથી ખાંડ
પણ...

ખુંટે છે ખાલીપો મિત્રો ની ચાહનો...!!

Gujarati Poem by Mahesh Vegad : 111801469

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now