શ્યામે....!!
એક મોરપીચ્છ મોકલાવ્યું છે..
ઝાકળ ની શાહી માં ડુબાડી ને,
વહેલી સવાર નો કૂણો તડકો પહેરાવીને,
પતંગિયાંની પાંખ પર સવારી કરીને,
ડાયરી માં લખ્યો છે એક શબ્દ....!!
"પ્રીત"

-KAUSHIK PATEL

Gujarati Shayri by KAUSHIK PATEL : 111801423

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now