તમને જોયાને વર્ષો વીતી ગયા
હોય એવું લાગે છે ,
આજ પણ તમારી યાદમાં મારી આ
આંખો જાગે છે ,
તમને મળવાની દિલમાં તમ્મના છે ,
પણ શું કરું ?………………………
અમારા નસીબ તો જુઓ એ ક્યાં
જાગે છે

Gujarati Thought by Naranji Jadeja : 111801017

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now