Youtube, instagram, fb બધુંમાં again અને રિપીટની એવી ટેવ પડી ગઈ છે કે ટીવી જોતાં જોતાં પણ કાંઈક સમજ ન પડે તો અત્યારે જ રિપીટ કરું એવી ફીલિંગ આવે 🤣🤣..

પછી યાદ આવે કે, આમાં રિપીટ નથી થતું, આ તો ટીવી છે.
🤦‍♀️😂😂

Gujarati Thought by કાજલ પટેલ : 111800933

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now