પૂર્ણ પુષ્પ ખીલતા પહેલા એક ભ્રમર નો સાથ માંગે છે
અને
મઝધારે અહીં અહીંયા કોઈ કોઈનો સાથ માંગે છે
નથી પૂરી થતી જીંદગી અહીંયા એકલા હાથે,
મઝધારે
અહીં અહીંયા કોઈ કોઈનો સાથ માંગે છે,
નથી પૂરી થતી જીંદગી અહીંયા એકલા હાથે
કારણ મરણ વખતે પણ
આ દેહ કફન નો સાથ માંગે છે!
-Hiral Shah